કિંગ્સ ઇલેવન પંજાબનું નવું નામ પંજાબ કિંગ્સ

Published: 17th February, 2021 10:58 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

પંજાબે અગાઉ જાહેર કર્યા પ્રમાણે ટીમનું નવું નામ જાહેર કર્યું હતું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

આઇપીએલની પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે અગાઉ જાહેર કર્યા પ્રમાણે ટીમનું નવું નામ જાહેર કર્યું હતું. કિંગ્સ ઇલેવન પંજાબ હવે પંજાબ કિંગ્સ તરીકે ઓળખાશે. આ માટે તેમને ક્રિકેટ બોર્ડ અને આઇપીએલની ગવર્નિંગ બૉડીની મંજૂરી પણ મળી ગઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK