IPL 2020: RCBનો આ ખેલાડી મેદાનની બહાર એન્જોય કરી રહ્યો છે

Published: 21st October, 2020 14:53 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

યુઝવેન્દ્ર ચહલે આઠ ઑગસ્ટે ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી હતી

તસવીર સૌજન્યઃ યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ સીઝનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, ભારતીય ક્રિકેટ ટીમમાં પણ તે પ્રભુત્વ ધરાવે છે, એવામાં આઈપીએલના બિઝી શેડ્યુલમાં તે પોતાના અંગત જીવનને પણ સમય આપી રહ્યો છે.

આ વખતની આઈપીએલ UAEમાં યોજાઈ છે એવામાં અમૂક જ ક્રિકેટર્સના કુટુંબીઓ પણ તેમની સાથે વિદેશમાં ગયા છે. યુઝવેન્દ્ર ચહલે આઠ ઑગસ્ટે ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી હતી. નોંધનીય છે કે ધનશ્રી પણ ચહલ સાથે UAEમાં છે.

 
 
 
View this post on Instagram

Here’s to my perfect evening 🌞 🏝

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) onOct 19, 2020 at 10:46pm PDT

ચહલ સોશ્યલ મીડિયામાં એક્ટિવ ક્રિકેટર્સમાંનો એક છે અને તાજેતરમાં જ તેણે ધનશ્રી સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કર્યો હતો, જેને 10 લાખથી પણ વધુ લાઈક્સ મળી છે. ચહલે આ ફોટો શૅર કરતા કૅપ્શન આપી હતી કે, આ છે મારી પરફેક્ટ સાંજ.

 
 
 
View this post on Instagram

We said “Yes” along with our families❤️ #rokaceremony

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) onAug 8, 2020 at 3:45am PDT

ધનશ્રી યુટ્યુબર અને કોરિયોગ્રાફર છે. ઈન્સ્ટાગ્રામમાં ચહલના 47 લાખ જેટલા ફોલોઅર્સ છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK