IPL 2020: વિરાટના નામે વર્લ્ડ રેકૉર્ડ,લીગમાં એક જ ટીમ વતી સૌથી વધુ મૅચ રમવાનો

Published: 7th October, 2020 13:43 IST | Agencies | Dubai

આ યાદીમાં ઇંગ્લૅન્ડની જ ક્લબ નૉટિંગહૅમશર વતી ૧૯૨ મૅચ રમીને સમિત પટેલ ત્રીજા, મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ વતી ૧૮૯ મૅચ સાથે ચોથા અને સુરેશ રૈના પણ ચેન્નઈ સાથે ૧૮૮ મૅચ સાથે પાંચમા નંબરે છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

સોમવારે દિલ્હી સામે બૅન્ગલોર વતી મેદાનમાં ઊતરીને વિરાટ કોહલીએ એક વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. ગુરુવારે બૅન્ગલોર વતી કોહલીની એ ૧૯૭મી મૅચ હતી, જેમાં ૧૮૨ આઇપીએલ અને ૧૫ ચૅમ્પિયન્સ લીગની મૅચનો સમાવેશ છે. વિરાટે આ સાથે ઇંગ્લૅન્ડની ક્લબ સમરસેટ વતી સૌથી વધુ ૧૯૬ મૅચ રમવાનો જેમ્સ હિલ્ડરેથનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. આ યાદીમાં ઇંગ્લૅન્ડની જ ક્લબ નૉટિંગહૅમશર વતી ૧૯૨ મૅચ રમીને સમિત પટેલ ત્રીજા, મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ વતી ૧૮૯ મૅચ સાથે ચોથા અને સુરેશ રૈના પણ ચેન્નઈ સાથે ૧૮૮ મૅચ સાથે પાંચમા નંબરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK