IPL 2020: ધોની પર ઇરફાનનો અનામી વાર હરભજનનો અનોખી રીતે સપોર્ટ

Updated: 5th October, 2020 15:48 IST | IANS | Delhi

ભજી છેલ્લી કેટલાક સમયથી ધોનીની કૅપ્ટશીમાં ચેન્નઈમાં રમે છે પણ આ વર્ષે પર્સનલ કારણોસર એ યુએઇ નથી ગયો.

ધોની
ધોની

ગુરુવારે હૈદરાબાદ સામે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ ગયેલા થાકેલા ધોનીની ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા ખૂબ ટીકા થઈ હતી. ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે તેની કોઈક દાઝ કાઢતાં ધોનીનું નામ લીધા વગર ટ્વીટ કર્યું હતું કે ‘કોઈ ખેલાડી માટે ઉંમર એક નંબર છે, જ્યારે કોઈકને એ માટે ટીમની બહાર કરી દેવામાં આવે છે.’
ઇરફાનની દાઝ ભરી ટ્વીટને હરભજન સિંહે અનોખી રીતે સપોર્ટ કયોર઼્ હતો. ભજીએ ટ્વીટ ર્ક્યું હતું કે, ઇરફાન પઠાન હું તારી વાત સાથે ૧૦૦૦૦૦૦૦ ટકા સહમત છું’
ભજી છેલ્લી કેટલાક સમયથી ધોનીની કૅપ્ટશીમાં ચેન્નઈમાં રમે છે પણ આ વર્ષે પર્સનલ કારણોસર એ યુએઇ નથી ગયો.

First Published: 5th October, 2020 14:51 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK