IPL 2020: ૬ દિવસ નહીં, ૩૬ કલાક ક્વૉરન્ટીન

Published: Sep 18, 2020, 13:54 IST | IANS | Dubai

બધી જ ટીમને ક્રિકેટ બોર્ડે આ બાબતે ક્વૉરન્ટીન પિરિયડ ઘટાડવાની માગણી કરી હતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વન-ડે અને ટી૨૦ સિરીઝ રમીને આઇપીએલ રમવા આવી રહેલા ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના કુલ ૨૧ ખેલાડીઓને નિયમ પ્રમાણે ૬ દિવસને બદલે ફક્ત ૩૬ કલાક ક્વૉરન્ટીન રહેવાની છૂટ ક્રિકેટ બોર્ડે આપી છે. બધી જ ટીમને ક્રિકેટ બોર્ડે આ બાબતે ક્વૉરન્ટીન પિરિયડ ઘટાડવાની માગણી કરી હતી, કેમ કે તેઓ ઇંગ્લૅન્ડમાં ઑલરેડી બાયો-સિક્યૉર બબલમાં જ રમી રહ્યા હતા એને કારણે હવે દરેક ખેલાડી તેમની ટીમને પહેલી જ મૅચથી ઉપલબ્ધ રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK