IPL 2019: જાણો ક્યારે, ક્યાં, કોની-કોની વચ્ચે રમાશે મેચ, આ રહ્યું શેડ્યુલ

Feb 19, 2019, 15:57 IST

IPL 2019ની તારીખો જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીને કારણે 2 સપ્તાહનું જ ટાઈમટેબલ જાહેર કરાયું છે. અહીં વાંચો ક્યારે, કોની કોની મેચ રમાશે.

IPL 2019: જાણો ક્યારે, ક્યાં, કોની-કોની વચ્ચે રમાશે મેચ, આ રહ્યું શેડ્યુલ
IPL 2019નું શેડ્યુલ જાહેર

શનિવાર      23 માર્ચ      ચેન્નાઈ સુપરકિંગ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર         ચેન્નાઈ
રવિવાર      24 માર્ચ      કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ    કોલકાતા
રવિવાર      24 માર્ચ      મુંબઈ ઈન્ડિયન્સ વિ. દિલ્હી કેપિટલ્સ                     મુંબઈ
સોમવાર     25 માર્ચ      રાજસ્થાન રોયલ્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ            જયપુર
મંગળવાર   26 માર્ચ       દિલ્હી કેપિટલ્સ વિ. ચેન્નાઈ સુપરકિંગ્સ                   દિલ્હી
બુધવાર      27 માર્ચ     કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ      કોલકાતા
ગુરુવાર      28 માર્ચ      રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ વિ. મુંબઈ ઈન્ડિયન્સ          બેંગાલુરુ
શુક્રવાર      29 માર્ચ     સનરાઈઝર્સ હૈદરાબાદ વિ. રાજસ્થાન રોયલ્સ            હૈદરાબાદ
શનિવાર     30 માર્ચ      કિંગ્સ ઈલેવન પંજાબ વિ. મુંબઈ ઈન્ડિયન્સ             મોહાલી
શનિવાર     30 માર્ચ      દિલ્હી કેપિટલ્સ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ              દિલ્હી
રવિવાર     31 માર્ચ      સનરાઈઝર્સ હૈદરાબાદ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ   હૈદરાબાદ
રવિવાર      31 માર્ચ     ચેન્નાઈ સુપરકિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સ                 ચેન્નાઈ
સોમવાર     1 એપ્રિલ     કિંગ્સ ઈલેવન પંજાબ વિ. દિલ્હી કેપિટલ્સ                મોહાલી
મંગળવાર   2 એપ્રિલ     રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ         જયપુર

આ પણ વાંચોઃ IPL 2019:વિરાટ-ધોનીની ટક્કર સાથે થશે શરૂઆત, આ છે શેડ્યુલ

બુધવાર     3 એપ્રિલ     મુંબઈ ઈન્ડિયન્સ વિ. ચેન્નાઈ સુપરકિંગ્સ                   મુંબઈ
ગુરુવાર     4 એપ્રિલ     દિલ્હી કેપિટલ્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ                દિલ્હી
શુક્રવાર     5 એપ્રિલ     રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ   બેંગાલુરુ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK