Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > 28 વર્ષના ફુટબૉલ પ્લેયર નેમારની 52 વર્ષની મમ્મીનો 22 વર્ષનો બૉયફ્રેંડ

28 વર્ષના ફુટબૉલ પ્લેયર નેમારની 52 વર્ષની મમ્મીનો 22 વર્ષનો બૉયફ્રેંડ

13 April, 2020 09:41 PM IST |

28 વર્ષના ફુટબૉલ પ્લેયર નેમારની 52 વર્ષની મમ્મીનો 22 વર્ષનો બૉયફ્રેંડ

નેમારની મમ્મીને દીકરાનાં ફેનમાં પ્રેમી મળ્યો.

નેમારની મમ્મીને દીકરાનાં ફેનમાં પ્રેમી મળ્યો.


નેમાર ગોન્કાલવ્સની માતા હંમેશાથી પોતાના દીકરાને સફળતાનાં શીખરો સ્તર કરતો જોવા માગતી હતી. નેમાર તો ફેમસ થયો જ અને તેનાં ફેન્સ પણ અધધધ વધ્યાં પરંતુ અત્યારે નેમારની 52 વર્ષની માતા નાદીન વધારે ફેમસ થઇ ગઇ છે. આ પ્રખ્યાતીનું કારણ છે તેનો 22 વર્ષનો બૉયફ્રેન્ડ. પોતાના દીકરા કરતાં ય છ વર્ષ નાનો એવો આ બોયફ્રેન્ડ અંગે નાદીને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે.

young love



નાદીનનો આ 22  વર્ષનો બૉયફ્રેન્ડ ટિયાગો રામોસ એક પ્રોફેસનલ ગેઇમર છે અને મોડેલ પણ છે. નાદીને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રેમનો ઇકરાર કર્યો છે અને સાથે આ પ્રેમ તો બસ જીવવા જેવી બાબત છે એવી ટિપ્પણી કરી છે.


Naymar

આ તસવીરમાં નેમાર તેની મમ્મી અને બહેન સાથે જોઇ શકાય છે. નેમારે તેની મમ્મીની આ લવીડવી પોસ્ટને બિરદાવી છે અને તે હંમેશા ખુશ રહે તેવી શુભેચ્છાઓ પણ આપી છે.નેમારનાં પેરન્ટ્સ 2016માં એકબીજાથી અલગ થયા અને તેઓ 25 વર્ષ એકબીજાની સાથે હતા.રામોસ મૂળ તો નેમારનો ફેન હતો અને તેણે નેમારને એક ફેન તરીકે પત્ર લખ્યો હતો.


Naymar

તેણે નેમારને લખ્યુ હતું કે તે એક્સપ્રેસ નથી કરી શકતો તે નેમારનો કેટલો મોટો ફેન છે. નેમાર અને રામોસ તો મળતાં મળ્યાં પણ મમ્મીને દીકરાનાં ફેનમાં પ્રેમી જરૂર મળી ગયો.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2020 09:41 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK