“હું એટલું સેક્સ કરતો કે જીમમાં જવાની તાકત ન રહેતી”: બૉક્સર માઇક ટાયસન

Published: May 29, 2020, 23:09 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

તે નિયમિત પણે અલગ અલગ સ્ત્રીઓ સાથે સેક્સ કરતો હતો અને જ્યારે તે બળાત્કારનાં આરોપ હેઠળ જેલમાં ધકેલાઇ ગયો હતો ત્યારે પણ તે બહુ જ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો હતો.

તેની પત્ની સાથે માઇક ટાયસનinternational news former boxer mike tyson says he used have sex with women when in jail
તેની પત્ની સાથે માઇક ટાયસનinternational news former boxer mike tyson says he used have sex with women when in jail

પૂર્વ હેવી વેઇટ બૉક્સિંગ ચેમ્પિયન માઇક ટાયસને જાણીતા ટેબ્લોઇડ ધી સનને આપેલા એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારી કબુલાત કરી છે. તેણે કહ્યું છે કે તેના ફાઇટર અને ચેમ્પિયન તરીકેના પતનની પાછળ તેનો લફરાળો સ્વભાવ જ કારણભૂત છે.

બ્રિટીશ ટેબ્લોઇડના રિપોર્ટ અનુસાર 53 વર્ષનાં માઇક ટાયસને 2005માં બૉક્સિંગમાંથી નિવૃત્તિ લીધી હતી અને તે પહેલાં બે વર્ષ અગાઉ તેણે નાદારી જાહેર કરી હતી. વર્ષે 300 મિલિયન ડૉલર્સ કમાતો હોવા છતાં, એટલે કે અંદાજે તેની કારકિર્દી દરમિયાનની કમાણી 2272 કરોડ હતી. તેણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે તે નિયમિત પણે અલગ અલગ સ્ત્રીઓ સાથે સેક્સ કરતો હતો અને જ્યારે તે બળાત્કારનાં આરોપ હેઠળ જેલમાં ધકેલાઇ ગયો હતો ત્યારે પણ તે બહુ જ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો હતો. તેણે ટાંક્યું છે કે, હું એટલી સ્ત્રીઓ સાથે સેક્સ કરતો કે હું તો જીમમાં જઇને કસરત પણ ન કરી શકતો.હું બસ આખો દિવસ જેલની મારી કોટડીમાં બેસી રહેતો.

mike

હોટબોક્સિંન નામના પોતાના પોડકાસ્ટ પર તે કહે છે કે, “મને તો ખબર પણ નહોતી કે હું આટલો સિક હતો. મેં તો છોકરીઓ માટે મોંઘીદાટ કાર્સ પણ ખરીદી છે. હું ખાવા પીવાને મામલે પણ સાવ બેકાબૂ હતો. તેણે પોતાની સેક્સુઅલ એક્ટિવિટી ઉપરાંત આવી આદતોની વાત પણ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK