ભારતીય રેસલરોએ બ્રાઝિલની સ્પર્ધામાં ૯ ગોલ્ડ મેડલ જીતી લીધા
સુવર્ણ ચંદ્રક વિજેતાઓ (ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ) :
ADVERTISEMENT
સંદીપ તોમર (૫૫ કિલો), રજનીશ (૬૦ કિલો), મનોજકુમાર (૬૬ કિલો), દીપક (૭૪ કિલો), સોમવીર (૮૪ કિલો), પરવેશકુમાર (૯૬ કિલો) અને હિતેશ (૧૨૦ કિલો).
સુવર્ણ ચંદ્રક વિજેતાઓ (ગ્રેકો-રોમન સ્ટાઇલ) : રવિન્દર સિંહ (૬૦ કિલો) અને મનોજકુમાર (૮૪ કિલો).
કાંસ્ય પદક વિજેતાઓ (ગ્રેકો-રોમન સ્ટાઇલ) : મનોજ (૫૫ કિલો), દીપક (૬૬ કિલો), ભીમ સિંહ (૯૬ કિલો) અને ધર્મેન્દ્ર દલાલ (૧૨૦ કિલો).