Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેજિટેરિયન બન્યા બાદ હું ખૂબ જ સારું ફીલ કરી રહ્યો છું : કોહલી

વેજિટેરિયન બન્યા બાદ હું ખૂબ જ સારું ફીલ કરી રહ્યો છું : કોહલી

24 October, 2019 02:38 PM IST | નવી દિલ્હી

વેજિટેરિયન બન્યા બાદ હું ખૂબ જ સારું ફીલ કરી રહ્યો છું : કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી


ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીની ઓવરઑલ પર્ફોર્મન્સના કારણે વિશ્વભરમાં પ્રશંસા કરાઈ રહી છે. ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાને લીડ કરનાર કોહલી પણ યંગસ્ટર્સનો આદર્શ બની ગયો છે. જોકે કોહલીએ હાલમાં જ નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી ‘ગેમ ચેન્જર્સ’ જોઈ હતી. આ જોયા બાદ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘નેટફ્લિક્સ પર મેં હાલમાં જ ‘ગેમ ચેન્જર્સ’ જોઈ છે. એક વેજિટેરિયન એથ્લીટ હોવાથી મને એક અહેસાસ થયો છે કે વર્ષોથી હું ડાયટને લઈને જે વિચારી રહ્યો હતો એ ખોટું હતું. આ ખૂબ જ અદ્ભુત ડૉક્યુમેન્ટરી હતી. વેજિટેરિયન બન્યા બાદ મારી લાઇફમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે અને હું ખૂબ જ સારું ફીલ કરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 02:38 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK