વર્લ્ડ કપ પછી કેટલાક ભારતીય ખેલાડીઓ સાવ બેદરકાર બની ગયા હતા : ગાવસકર

Published: 16th December, 2012 05:45 IST

ગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમનો જે ખરાબ પફોર્ર્મન્સ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે એવું કહ્યું હતું કે ‘૨૦૧૧નો વન-ડેનો વર્લ્ડ કપ જીતી લીધા પછી કેટલાક ભારતીય ખેલાડીઓનો ઍટિટ્યુડ ખૂબ બેદરકારીભર્યો થઈ ગયો હતો.


નવી દિલ્હી : આવું જરા પણ ન ચલાવી શકાય. આવા પ્લેયરો એવું માની બેઠાં હતા કે તેઓ ચૅમ્પિયન થઈ ગયા એમાં જાણે રાષ્ટ્ર તેમનું •ણી થઈ ગયું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK