ઇન્ડિયન જુનિયર વુમન્સ હૉકી ટીમ જીતી ત્રણ દેશોની ટુર્નામેન્ટ

Published: Dec 09, 2019, 10:08 IST | Canberra

ભારત તરફથી એકમાત્ર ગોલ ગગનદીપ કૌરે કર્યો હતો. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામેની આ મૅચ ૧-૨થી હારી ગઈ હોવા છતાં તે આ ટુર્નામેન્ટમાં વિજેતા રહી હતી.

જીતનું સેલિબ્રેશન કરતી ઇન્ડિયન જુનિયર વુમન્સ હૉકી ટીમ.
જીતનું સેલિબ્રેશન કરતી ઇન્ડિયન જુનિયર વુમન્સ હૉકી ટીમ.

ઇન્ડિયન જુનિયર વુમન્સ હૉકી ટીમે ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ત્રણ દેશોની ટુર્નામેન્ટ પોતાના નામે કરી લીધી છે. ભારત અને  ઑસ્ટ્રેલિયાએ ચાર મૅચમાં સાત-સાત પૉઇન્ટ્સ હાંસલ કર્યા હતા પણ કરેલા ગોલની સંખ્યામાં ફેરફાર હોવાને લીધે ભારતે આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ભારત તરફથી એકમાત્ર ગોલ ગગનદીપ કૌરે કર્યો હતો. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામેની આ મૅચ ૧-૨થી હારી ગઈ હોવા છતાં તે આ ટુર્નામેન્ટમાં વિજેતા રહી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK