IND VS NZ: ભારતની મજબૂત શરૂઆત, જીત માટે 158નો ટાર્ગેટ
ભારતીય બોલર મોહમ્મદ શમી
શમીએ ન્યૂ ઝીલેન્ડ ટીમને શરૂઆતમાં ઝટકા આપ્યા સાથે જ ભારતીય ઝડપી બોલિંગ પર વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો કમાલ કર્યો છે. શમીને તે પ્રાપ્ત કરવા માટે એક વિકેટની જરૂર હતી અને તેણે ગપ્ટિલને આઉટ કરીને આ સફળતા પ્રાપ્ત કરી.