Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લૉન્ચ

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લૉન્ચ

05 May, 2017 04:26 AM IST |

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લૉન્ચ

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લૉન્ચ


Oppo

ICC ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમના નવા સ્પૉન્સર ઓપોનો લોગો આ જર્સી પર છે. ચીનની મોબાઇલ નર્મિાતા કંપની ઓપો ઇલેક્ટ્રૉનિક્સ પાંચ વર્ષની આ ડીલ માટે ભારતીય ક્રિકેટ બોર્ડને ૧૦૭૯ કરોડ રૂપિયા આપશે. આ કૉન્ટ્રૅક્ટ એપ્રિલ ૨૦૧૭થી શરૂ થયેલો માનવામાં આવશે. કંપની ક્રિકેટ બોર્ડની દ્વિપક્ષીય સિરીઝની દરેક મૅચ માટે ક્રિકેટ બોર્ડને ૪.૬૧ કરોડ રૂપિયા અને ICC ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમને દરેક મૅચ માટે ૧.૫૬ કરોડ રૂપિયા આપશે. પહેલી જૂનથી રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓપોના લોગોવાળી જર્સી પહેરીને મેદાનમાં ઊતરશે. ઓપો પહેલાં ભારતીય ક્રિકેટ ટીમની સ્પૉન્સરશિપ સ્ટાર ઇન્ડિયા પાસે હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2017 04:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK