Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઉટડોર ટ્રેઇનિંગ માટે BCCIની મંજૂરીની રાહ જોઈ રહી છે વિરાટસેના

આઉટડોર ટ્રેઇનિંગ માટે BCCIની મંજૂરીની રાહ જોઈ રહી છે વિરાટસેના

13 June, 2020 04:29 PM IST | New Delhi
Agencies

આઉટડોર ટ્રેઇનિંગ માટે BCCIની મંજૂરીની રાહ જોઈ રહી છે વિરાટસેના

ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા


ભારત સરકારે લૉકડાઉનના નિયમ હળવા કર્યા છે, પણ વિરાટ કોહલીની ટીમ ભારતીય ક્રિકેટ બોર્ડની આઉટડોર ટ્રેઇનિંગ માટે પરવાનગીની રાહ જોઈ રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ કૉન્ટ્રૅક્ટેડ પ્લેયરો આઉટડોર ટ્રેઇનિંગ માટે ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. લૉકડાઉનના આ ગાળામાં ટ્રેઇનર નીક વેબ અને ફિઝિયો નીતિન પટેલ પ્લેયરોની ફિટનેસનું ધ્યાન રાખી રહ્યા છે. જોકે આ સમયગાળા દરમ્યાન દરેક પ્લેયર પોતપોતાને આપેલી ટ્રેઇનિંગ કરી રહ્યા છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. એવામાં હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ગ્રાઉન્ડ પર પ્લેયરોને જવાની પરવાનગી ક્યારથી અને કેવી રીતે આપે છે એ જોવાનું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2020 04:29 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK