પાકિસ્તાનની ચીટિંગ, ભારતનો બહિષ્કાર

Published: 7th November, 2012 06:27 IST

લાહોરમાં સોમવારે કબડ્ડી એશિયા કપની ફાઇનલ દરમ્યાન ભારતીય પ્લેયરને પોતાના કન્ટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરી રહેલો પાકિસ્તાની ખેલાડી.

ભારત આ રમતમાં ઘણા વષોર્થી વર્લ્ડ ચૅમ્પિયન છે, પરંતુ સોમવારનો આ નિર્ણાયક મુકાબલો ભારતીય ટીમ અધવચ્ચેથી છોડી જતાં પાકિસ્તાનને ટ્રોફી-વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. રેફરી દ્વારા વારંવાર ભારતની વિરુદ્ધમાં ખોટા નિર્ણયો આપવામાં આવતાં ભારતીય કોચ ગુરમલ સિંહ વિરોધ નોંધાવવા મેદાન પર દોડી જતા હતા એટલે તેમને ગ્રીન કાર્ડ બતાવવામાં આવ્યું હતું. કોચ સાથેના આ વર્તનના વિરોધમાં સામસામી દલીલો થયા બાદ છેવટે ભારતે ફાઇનલનો અધવચ્ચેથી બહિષ્કાર કર્યો હતો. તસવીરો : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK