Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એડિલેડ ટેસ્ટઃ પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે મેળવી જીત

એડિલેડ ટેસ્ટઃ પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે મેળવી જીત

14 February, 2019 01:05 PM IST | Adelaide

એડિલેડ ટેસ્ટઃ પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે મેળવી જીત

વિકેટ મેળવ્યા બાદ ઉજવણી કરી રહેલા મોહમ્મદ શામી અને રોહિત શર્મા

વિકેટ મેળવ્યા બાદ ઉજવણી કરી રહેલા મોહમ્મદ શામી અને રોહિત શર્મા


એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ જીતવાની સાથે ભારતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 2008માં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતી હતી. તો એડિલેડ ઓવલમાં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 01:05 PM IST | Adelaide

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK