ભારત અને પાકિસ્તાનના જંગનો તખ્તો તૈયાર

Published: 6th December, 2012 07:38 IST

ગઈ કાલે અમદાવાદમાં મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમની સલામતી વ્યવસ્થા ચકાસવા આવેલા પાકિસ્તાનના સિક્યૉરિટી ડિરેકટર એહસાન સાદિક (વચ્ચે) સાથે વાતચીત કરી રહેલા ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ખજાનચી ધીરજભાઈ જોગાણી. ૨૭ ડિસેમ્બરે આ મેદાન પર પાકિસ્તાન સામે ભારતની સિરીઝની છેલ્લી T20 મૅચ રમાશે.




તસવીર : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK