હવે ભારતે બ્રૉન્ઝ મેડલ માટે ઑસ્ટ્રેલિયા ‘એ’ સામે રમવું પડશે અને ફાઇનલમાં પાકિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સાથે મુકાબલો થશે. ગઈ કાલની પાકિસ્તાન સામેની મૅચની બીજી જ મિનિટમાં પાકિસ્તાનના પીઢ ખેલાડી સોહેલ અબ્બાસે ગોલ કર્યો ત્યાર પછી ૨૬મી મિનિટમાં ભારત વતી મુંબઈના યુવરાજ વાલ્મીકિએ ગોલ કરીને સ્કોર લેવલ કરી નાખ્યો હતો. જોકે ત્યાર પછી ટીમના બીજા ફૉરવર્ડ ખેલાડીઓના નબળા પફોર્ર્મન્સને લીધે ભારત વધુ ગોલ કરવામાં નિષ્ફળ ગયું હતું.
ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન, અક્ષર-અશ્વિન ફરી ભારે પડ્યા
5th March, 2021 10:47 ISTબે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળતાં નરાજ થયો બેન સ્ટોક્સ
5th March, 2021 10:47 ISTCoronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી
4th March, 2021 10:00 IST