Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ત્રીજા નંબરે પહોંચી શકે છે પાકિસ્તાન : ભારતને છઠ્ઠા ક્રમે ધકેલ્યું

ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ત્રીજા નંબરે પહોંચી શકે છે પાકિસ્તાન : ભારતને છઠ્ઠા ક્રમે ધકેલ્યું

28 October, 2014 05:46 AM IST |

ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ત્રીજા નંબરે પહોંચી શકે છે પાકિસ્તાન : ભારતને છઠ્ઠા ક્રમે ધકેલ્યું

ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ત્રીજા નંબરે પહોંચી શકે છે પાકિસ્તાન : ભારતને છઠ્ઠા ક્રમે ધકેલ્યું


pakistan





પાકિસ્તાનની આ જીતને કારણે ટીમ ઇન્ડિયા ત્ઘ્ઘ્ ટેસ્ટ-રૅન્કિંગ્સમાં પાંચમા સ્થાનેથી ગબડીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ત્ઘ્ઘ્ના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની ટીમે પોતાનું પાંચમું સ્થાન પાકું કરી લીધું છે. બીજી ટેસ્ટનું પરિણામ કંઈ પણ આવે તોય ટીમ ઇન્ડિયા રૅન્કિંગ્સમાં એક નંબર નીચે આવશે. આ હારને કારણે ઑસ્ટ્રેલિયાની પણ નંબર વન ટેસ્ટ-ટીમ બનવાની આશા પર પાણી ફરી વળ્યું છે. દુબઈની ટેસ્ટમાં જીતને કારણે પાકિસ્તાનને ત્રણ પૉઇન્ટનો લાભ થયો છે. જો અબુ ધાબીમાં થનારી મૅચ એ જીતી જાય તો ત્રીજા ક્રમ પર પહોંચી જશે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2014 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK