IND vs AUS: ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ભારતે રચ્યો ઈતિહાસ

Updated: 14th February, 2019 14:45 IST

વરસાદના કારણે 5માં દિવસની રમત શરૂ થવામાં મોડુ થયું હતું જો કે વરસાદના રોકાતા મેચ શરૂ થઈ હતી અને થોડી જ વારમાં ભારતે 40 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવ્યું
ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવ્યું

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમને 137 રનથી હરાવીને 4 મેચોની સીરીઝમાં 2-1નો લીડ બનાવી છે. 399 રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 261 રનમાં જ સમેટાઈ ગઈ હતી . વરસાદના કારણે 5માં દિવસની રમત શરૂ થવામાં મોડુ થયું હતું જો કે વરસાદના રોકાતા મેચ શરૂ થઈ હતી અને થોડી જ વારમાં ભારતે 40 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. 

399 રનોના લક્ષ્યનો પીછો કરતા અંતિમ દિવસે ઑસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 89.3 ઓવર્સમાં 261 રન કર્યા. ભારતે મેલબોર્નમાં 37 વર્ષ બાદ ટેસ્ટ જીતી છે. એવી જ રીતે ભારતે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1ના વધારેની લીડ પ્રાપ્ત કરી. ચોથી ટેસ્ટ મેચ સિડનીમાં 3 જાન્યુઆરીએ રમાશે.

First Published: 30th December, 2018 08:44 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK