Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના ૫૦ રન વધુ હોત તો મૅચ ચૅલેન્જિંગ થઈ ગઈ હોત : કેન વિલિયમસન

ભારતના ૫૦ રન વધુ હોત તો મૅચ ચૅલેન્જિંગ થઈ ગઈ હોત : કેન વિલિયમસન

03 March, 2020 01:02 PM IST |

ભારતના ૫૦ રન વધુ હોત તો મૅચ ચૅલેન્જિંગ થઈ ગઈ હોત : કેન વિલિયમસન

કૉન્ગ્રેચ્યુલેશન: વિલિયમનસનને સિરીઝ જીતની બધાઇ આપતો વિરાટ કોહલી.

કૉન્ગ્રેચ્યુલેશન: વિલિયમનસનને સિરીઝ જીતની બધાઇ આપતો વિરાટ કોહલી.


કેન વિલિયમસનનું કહેવું છે કે ઇન્ડિયાએ થોડા વધુ રન કર્યા હોત તો અમારે માટે જીતવું મુશ્કેલ બની ગયું હોત. ન્યુ ઝીલૅન્ડે બીજી ટેસ્ટ ઇન્ડિયાને ૭ વિકેટે હરાવી છે. આ વિશે વાત કરતાં કેન વિલિયમસને કહ્યું હતું કે ‘આ ખૂબ જ અદ્ભુત પર્ફોર્મન્સ હતો. રિઝલ્ટ પરથી ખબર નથી પડતી, પરંતુ મૅચ ખૂબ જ હરીફાઈભરી હતી. ઇન્ડિયાએ ૫૦ રન વધુ કર્યા હોત તો મૅચ ચૅલેન્જિંગ બની ગઈ હોત. બન્ને ટીમ બૅટિંગ અને બોલિંગમાં ખૂબ સારું પર્ફોર્મ કરી રહી હતી, પરંતુ રન બનાવવા બન્ને માટે મુશ્કેલ હતા.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 01:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK