બેલ્જિયમને હરાવીને આર્જેન્ટિના ૨૪ વર્ષ બાદ સેમી ફાઇનલમાં
ADVERTISEMENT
આર્જેન્ટિના તરફથી આ એકમાત્ર ગોલ ૮મી મિનિટે ગોન્ઝાલો હિગ્વાઇને કર્યો હતો. ૧૯૯૮, ૨૦૦૬ અને ૨૦૧૦ એમ
સળંગ ત્રણ ક્વૉર્ટરમાં હાર્યા બાદ આર્જેન્ટિના આખરે ક્વૉર્ટરના કલંકને મિટાવીને સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ થયું હતું.