મહિલાઓની આપત્તિજનક ટિપ્પણી પર હાર્દિક અને લોકેશ રાહુલ પર 20 લાખનો દંડ

Updated: Apr 20, 2019, 15:10 IST

કરણ જોહરના શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ
હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ

કરણ જોહરના શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

કરણ જોહરના શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લોકપાલે આ સમયે ક્રિકેટરોને કહ્યું કે તેઓ ડ્યૂટીમાં પોતાનો જીવ ગુમાવનારા દસ અર્ધલશ્કરી દળોના પરિવારોને 1-1 લાખ રૂપિયા આપે. એનો મતલબ છે કે એમણે દસ લાખ રૂપિયા આપવાના રહેશે. એની સાથે જ અલગથી દસ લાખ રૂપિયા દૃષ્ટિથી અશક્ત ક્રિકેટના વિકાસ માટે બનાવવામાં આવેલા ફંડમાં જમા કરવા કહ્યું છે. આ પૈસા ચાર અઠવાડિયામાં ચૂકવવાના રહેશે. લોકપાલે એ પણ સ્પષ્ટ કહ્યું કે આ બન્ને ક્રિકેટર જો સમયસર પૈસા નથી આપતા તો આ સ્થિતિમાં બીસીસીઆઈ એમની મેચ ફીસથી કટ કરીને પૈસા આપે.

તપાસ બાકી રહે ત્યાં સુધી તેમની પ્રતિબંધ અસ્થાયી રૂપે દૂર કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK