Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગરબા રમીને માણી હતી ગુજરાતીઓએ સિડની ટેસ્ટ

ગરબા રમીને માણી હતી ગુજરાતીઓએ સિડની ટેસ્ટ

14 January, 2021 12:35 PM IST | Sydney
Agencies

ગરબા રમીને માણી હતી ગુજરાતીઓએ સિડની ટેસ્ટ

 સિડનીમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં મેદાનમાં જોવા મળ્યા હતા

સિડનીમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં મેદાનમાં જોવા મળ્યા હતા


દેશ હોય કે પરદેશ, ધાર્મિક હોય કે સામાજિક, ગુજરાતીઓ ભેગા થાય એટલે ગરબા રમવાનો એકેય મોકો ન જવા દે. સિડની ટેસ્ટ દરમ્યાન ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા સિડનીમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં મેદાનમાં જોવા મળ્યા હતા અને એ પણ ગુજરાતી પારંપરિક ડ્રેસમાં.

cricket મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર તેઓ ગરબા રમતા હતા એનો વિડિયો પણ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે પણ ઑસ્ટ્રેલિયાને આ મૅચમાં એવા ધુમાવ્યા હતા કે તેમના હાથમાં આવેલી જીત ઝૂટવાઈ ગઈ હતી અને ડ્રૉથી સંતોષ માનવો પડ્યો હતો.



 


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 12:35 PM IST | Sydney | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK