Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિલિયમસનને કૅપ્ટનપદેથી હટાવવા માગતો હોવાની વાત ફગાવી ગેરી સ્ટેડે

વિલિયમસનને કૅપ્ટનપદેથી હટાવવા માગતો હોવાની વાત ફગાવી ગેરી સ્ટેડે

14 July, 2020 03:02 PM IST | Wellington
Agencies

વિલિયમસનને કૅપ્ટનપદેથી હટાવવા માગતો હોવાની વાત ફગાવી ગેરી સ્ટેડે

ગેરી સ્ટેડ

ગેરી સ્ટેડ


ન્યુ ઝીલૅન્ડના હેડ કોચ ગેરી સ્ટેડ ટીમના કૅપ્ટનપદેથી કેન વિલિયમસનને હટાવવા માગતા હોવાની વાતને તેમણે ફગાવી દીધી છે. એવી ચર્ચા છે કે ગેરી સ્ટેડ અને વિલિયમસન વચ્ચે ઘણા મતભેદ ચાલે છે. આથી સ્ટેડ ટેસ્ટ ફૉર્મેટમાં ટૉમ લેધમને કૅપ્ટન બનાવવા માગે છે. આ વિશે ગેરી સ્ટેડે કહ્યું હતું કે ‘આમાં કોઈ જ સત્ય નથી. મને લાગે છે ટીમના દરેક પ્લેયર સાથે આજ સુધી જુદા-જુદા સમયે મારો ફિલોસૉફિકલ ડિફરન્સ રહ્યો છે અને આ ફક્ત હ્યુમન બીઇંગ હોવાથી થાય છે. જોકે આ તો મારા માટે પણ એક સમાચાર છે. મેં તો આ વિષય પર કોઈ ચર્ચા જ નથી કરી. આ સમયે કેન અમારા માટે ખૂબ મહત્વનો છે. એ વ્યક્તિને અમે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને તે તેની ટીમને ખૂબ સારી રીતે લીડ કરી રહ્યો છે. મને ખબર છે કે ફ્યુચરમાં પણ તે લીડ કરતો રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 03:02 PM IST | Wellington | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK