Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશમાં થયેલા અકસ્માતમાં ચાર નૅશનલ લેવલના હૉકી પ્લેયરનાં મૃત્યુ

મધ્ય પ્રદેશમાં થયેલા અકસ્માતમાં ચાર નૅશનલ લેવલના હૉકી પ્લેયરનાં મૃત્યુ

15 October, 2019 05:59 PM IST | મુંબઈ ડેસ્ક

મધ્ય પ્રદેશમાં થયેલા અકસ્માતમાં ચાર નૅશનલ લેવલના હૉકી પ્લેયરનાં મૃત્યુ

મધ્ય પ્રદેશમાં થયેલા અકસ્માતમાં ચાર નૅશનલ લેવલના હૉકી પ્લેયરનાં મૃત્યુ


મધ્ય પ્રદેશ : (આઇ.એ.એન.એસ.) ગઈ કાલે મધ્ય પ્રદેશમાં એક કાર-ઍક્સિડન્ટમાં ચાર નૅશનલ લેવલના હૉકી પ્લેયરનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ પ્લેયર ગંભીર ઘાયલ થયા હતા. 

મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલા રાયસલપુર ગામ નજીક નૅશનલ હાઇવે પર આ અકસ્માત થયો હતો જેમાં પ્લેયરોની કાર ઝાડ સાથે અથડાતાં કારમાં બેસેલા શેહનવાઝ ખાન, આદર્શ હર્દુઆ, આશિષ લાલ અને અનિકેતનાં મોત થયાં હતાં. આ હૉકી પ્લેયરો ધ્યાનચંદ ટુર્નામેન્ટ રમવા માટે ઇટારસીથી હોશંગાબાદ જઈ રહ્યા હતા. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલ પ્લેયરોની સારવાર માટે દરેક પ્રકારની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2019 05:59 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK