Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑનલાઇન ઇન્ટરનૅશનલ ઈ-કાતા કૉમ્પિટિશનમાં 5 વર્ષની અન્વેષાને ગોલ્ડ મેડલ

ઑનલાઇન ઇન્ટરનૅશનલ ઈ-કાતા કૉમ્પિટિશનમાં 5 વર્ષની અન્વેષાને ગોલ્ડ મેડલ

14 September, 2020 12:55 PM IST | Chandigarh
IANS

ઑનલાઇન ઇન્ટરનૅશનલ ઈ-કાતા કૉમ્પિટિશનમાં 5 વર્ષની અન્વેષાને ગોલ્ડ મેડલ

અન્વેષા

અન્વેષા


૨૯-૩૦ ઑગસ્ટે યોજાયેલી ઑનલાઇન ઇન્ટરનૅશનલ ઈ-કાતા ચૅમ્પિયનશિપ ૨૦૨૦ના મહિલા વર્ગમાં પાંચ વર્ષની અન્વેષા સ્પેહિયા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. અન્વેષાના પિતા અને કરાટે-કોચ ભુવનેશ્વર કુમાર સ્પેહિયાએ કહ્યું કે ‘હું ઇચ્છું છું કે મારી દીકરી ઑલિમ્પિક્સમાં રમે અને દેશ માટે મેડલ જીતી લાવે.’
કરાટે એ જૅપનીઝ માર્શલ આર્ટ ટેક્નિક છે, જેમાં ડિફેન્સિવ અટૅક અને કાઉન્ટર અટૅકનો ઉપયોગ કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 12:55 PM IST | Chandigarh | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK