Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > WI સામેની ટેસ્ટમાં રમવાનું ઍન્ડરસન અને બ્રૉડ બન્ને ડિઝર્વ કરે છે: નાસીર

WI સામેની ટેસ્ટમાં રમવાનું ઍન્ડરસન અને બ્રૉડ બન્ને ડિઝર્વ કરે છે: નાસીર

07 July, 2020 12:29 PM IST | London
Agencies

WI સામેની ટેસ્ટમાં રમવાનું ઍન્ડરસન અને બ્રૉડ બન્ને ડિઝર્વ કરે છે: નાસીર

નાસીર હુસેન

નાસીર હુસેન


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસીર હુસેનનું કહેવું છે કે જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ બન્ને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટમાં રમવાને ડિઝર્વ કરે છે. ૮ જુલાઈથી પહેલી ટેસ્ટ મૅચ શરૂ થઈ રહી છે. ત્યાર બાદ ૧૬ અને ૨૪ જુલાઈએ બીજી અને ત્રીજી ટેસ્ટ મૅચ રમાશે. વેસ્ટ ઇન્ડીઝ બાદ તેઓ પાકિસ્તાન સામે પણ સિરીઝ રમશે એથી વર્ક-લોડ મૅનેજમેન્ટ માટે ઇંગ્લૅન્ડ પ્લેયરને રોટેટ કરી રહ્યા છે. આ વિશે હુસેને કહ્યું કે ‘પહેલી ટેસ્ટ મૅચ ઘણી મહત્ત્વની છે અને એમાં બોલર્સને રોટેટ કરવામાં આવશે. મને લાગે છે કે ઍન્ડરસન અને બ્રૉડ બન્ને આ મૅચમાં રમવાનું ડિઝર્વ કરે છે. હું હોત તો ક્રિસ વૉક્સની જગ્યાએ માર્ક વુડ અથવા જોફ્રા આર્ચરને પસંદ કરીશ. સાઉથ આફ્રિકામાં છેલ્લી બે ટેસ્ટમાં વુડે ખૂબ સારી બોલિંગ કરી હતી. જોકે આર્ચર ખૂબ સિરિયસ બોલર છે એથી તેની સાથે પણ મને કોઈ પ્રૉબ્લેમ નહીં થાય.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 12:29 PM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK