Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇંગ્લૅન્ડ-બંગલા દેશની એન્ટ્રી

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇંગ્લૅન્ડ-બંગલા દેશની એન્ટ્રી

17 February, 2021 11:00 AM IST | Raipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇંગ્લૅન્ડ-બંગલા દેશની એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બીજી માર્ચથી ૨૧ માર્ચ દરમ્યાન રાયપુરમાં રમાનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં કોરોનાને લીધે ઑસ્ટ્રેલિયા લેજન્ડ ટીમ હટી ગઈ છે. તેમના સ્થાને બંગલા દેશ લેજન્ડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ટુર્નામેન્ટમાં છઠ્ઠી ટીમ તરીકે ઇંગ્લૅન્ડ લેજન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સિરીઝની પહેલી સીઝન ગયા વર્ષે માર્ચમાં ફક્ત ચાર મૅચ રમાયા બાદ કોરોનાને લીધે રદ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2021 11:00 AM IST | Raipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK