Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જ્યારે વૃદ્ધ મહિલા સક્કુબાઇનો યોર્કર જોઇને ચોકી ઉઠ્યો જસપ્રિત બુમરાહ

જ્યારે વૃદ્ધ મહિલા સક્કુબાઇનો યોર્કર જોઇને ચોકી ઉઠ્યો જસપ્રિત બુમરાહ

14 July, 2019 11:01 PM IST | Mumbai

જ્યારે વૃદ્ધ મહિલા સક્કુબાઇનો યોર્કર જોઇને ચોકી ઉઠ્યો જસપ્રિત બુમરાહ

સક્કુબાઇએ બુમરાહની બોલીંગ એક્શન કોપી કરી.

સક્કુબાઇએ બુમરાહની બોલીંગ એક્શન કોપી કરી.


Mumbai : વર્લ્ડ કપ 2019માંથી ભારતીય ટીમ બહાર થઇ જવા છતાં ક્રિકેટ ચાહકોમાં ટીમ પ્રત્યે પ્રેમ ઓછો નથી થયો. તેવામાં ટીમ ઇન્ડિયાના યુવા ફાસ્ટ બોલર કે જેને ડેથ ઓવરનો બાદશાહ કહેવામાં આવે છે તેવા ગુજ્જુ બોલર જસપ્રિત બુમરાહે ખુબ જ ટુંકા સમયમાં વિશ્વનો ટોચનો બોલર બની ગયો છે અને લોખો-કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ફેવરીટ બોલર પણ બની ગયો છે. રમતના કોઈપણ સમયે વિકેટ લેવાની પોતાની ક્ષમતાને કારણે તે હાલના સમયમાં રેન્કિંગમાં ટોપ પર છે.





ત્યારે ટ્વીટર પર એક યૂઝરે એક વીડિયો શેર કર્યો છે
, જેમાં એક વૃદ્ધ મહિલા બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો શાંતા સક્કૂબાઇ નામની એક ટ્વીટર યૂઝરે શેર કર્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતા જોવા મળી રહી છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ગુજરાતી
25 વર્ષીય બુમરાહે પણ આ વીડિયોને શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે, 'તેમણે મારો દિવસ બનાવી દીધો.' બુમરાહે વિશ્વકપની નવ મેચોમાં 18 વિકેટ લીધી છે.



શાંતા શક્કૂબાઈ નામના ટ્વીટર એકાઉન્ટથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જ્યાં ફેને કહ્યું કે, આ વિશ્વકપમાં તેમના માતા બુમરાહની બોલિંગથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બુમરાહના રન અપની નકલ કરવાનો નિર્ણય લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:01 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK