આઇપીએલ પોસ્ટપોન્ડ થતાં ઘરે ઊપડ્યો ધોની

Published: Mar 16, 2020, 11:50 IST | Chennai

આ ટુર્નામેન્ટને ૧૫ એપ્રિલ સુધી હોલ્ડ પર રાખવામાં આવી છે. આથી ધોનીએ તેના ઘરે જવાનો નિર્ણય લીધો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ પોસ્ટપોન્ડ થતાં મહેન્દ્ર સિંહ ધોની પોતાના ઘરે ઊપડી ગયો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ પોસ્ટપોન્ડ થતાં મહેન્દ્ર સિંહ ધોની પોતાના ઘરે ઊપડી ગયો છે.

કોરોના વાઇરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ પોસ્ટપોન્ડ થતાં મહેન્દ્ર સિંહ ધોની પોતાના ઘરે ઊપડી ગયો છે. ધોની છેલ્લા પંદર દિવસથી ચેન્નઈમાં આઇપીએલ માટે પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. જોકે આ ટુર્નામેન્ટને ૧૫ એપ્રિલ સુધી હોલ્ડ પર રાખવામાં આવી છે. આથી ધોનીએ તેના ઘરે જવાનો નિર્ણય લીધો છે. તે ઍરપોર્ટ પર તેના ચાહકોને ઑટોગ્રાફ આપતો જોવા મળ્યો હતો.

૧૮૭૭ની ૧૫ માર્ચે આ‌ૅસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ રમાઈ હતી. આ પહેલાં તેઓ ઘણી મૅચ રમ્યા હતા, પરંતુ આ પહેલી ઑફિશ્યલ મૅચ હતી. આથી ટેસ્ટ મૅચનો જન્મ આ તારીખે ગણવામાં આવે છે. જોકે વર્ષો બાદ આ દિવસે કોરોના વાઇરસને કારણે સ્પોર્ટ્‌સ ઇવેન્ટ કૅન્સલ કરવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK