ધોની અને ધવને સિડનીમાં શરૂ કરી તૈયારી, વર્લ્ડ કપને જોતાં તમામ ધ્યાન હવે વન-ડે પર

Updated: Feb 14, 2019, 15:30 IST

ગઈ કાલે સિડની ક્રિકેટ મેદાનમાં મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, અંબાતી રાયુડુ અને કેદાર જાધવે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. ભારત સહિત તમામ ટીમોનું ધ્યાન હવે ઇંગ્લૅન્ડમાં યોજાનાર ૨૦૧૯ના વર્લ્ડ કપ પર છે

પ્રેક્ટિસ સેશન દરમિયાન શિખર ધવન
પ્રેક્ટિસ સેશન દરમિયાન શિખર ધવન


ગઈ કાલે સિડની ક્રિકેટ મેદાનમાં મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, અંબાતી રાયુડુ અને કેદાર જાધવે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. ભારત સહિત તમામ ટીમોનું ધ્યાન હવે ઇંગ્લૅન્ડમાં યોજાનાર ૨૦૧૯ના વર્લ્ડ કપ પર છે તેમ જ ભારત આ દરમ્યાન ઘણી વન-ડે દ્વિપક્ષીય સિરીઝ રમશે જેમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે અને ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડ સામે વ્૨૦ સિરીઝ ઉપરાંત પાંચ વન-ડે મૅચનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ ૨૩ માર્ચથી શરૂ થનાર ત્ભ્ન્ પહેલાં ઑસ્ટ્રેલિયા પાંચ વન-ડે અને બે વ્૨૦ રમવા માટે ભારત આવશે. ભારતીય ટીમમાં ગઈ કાલે નેટ-પ્રૅક્ટિસ કરતા જોવા મળેલા ખેલાડીઓ ઉપરાંત રોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક અને ખલીલ અહમદ પણ ટીમમાં જોડાયા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK