Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલીની ફૅન છે વૉર્નરની દીકરી

કોહલીની ફૅન છે વૉર્નરની દીકરી

31 January, 2021 02:10 PM IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોહલીની ફૅન છે વૉર્નરની દીકરી

ડેવિડ વૉર્નરની દીકરી

ડેવિડ વૉર્નરની દીકરી


ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરની દીકરી ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની જબરદસ્ત ચાહક છે. હાલમાં વૉર્નરે પોતાની દીકરીનો કોહલીએ સાઇન કરેલી ટેસ્ટ જર્સી પહેરેલો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. 

વિરાટનો આભાર માનતાં વૉર્નરે કહ્યું કે ‘હું જાણું છું કે અમે ટેસ્ટ સિરીઝ હારી ગયા છીએ, પણ અહીં અમારી એક દીકરી ઘણી ખુશ છે. પ્લેઇંગ જર્સી આપવા બદલ વિરાટ કોહલીનો આભાર. ઇન્ડીને એ ઘણી ગમી. પોતાના પપ્પા અને ઍરોન ફિન્ચ ઉપરાંત વિરાટ કોહલી તેના ફેવરિટ પ્લેયર છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2021 02:10 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK