Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નગ્ન ફોટો લીક કરતા મીડિયાને નો-એન્ટ્રી

નગ્ન ફોટો લીક કરતા મીડિયાને નો-એન્ટ્રી

17 June, 2014 06:48 AM IST |

નગ્ન ફોટો લીક કરતા મીડિયાને નો-એન્ટ્રી

નગ્ન ફોટો લીક કરતા મીડિયાને નો-એન્ટ્રી


અમુક પાપારાઝી ફોટોગ્રાફરોએ ક્રોએશિયન ટીમની હોટેલની નજીક ઝાડ પર છુપાઈને ખેલાડીઓના સ્નાન કરતા ફોટો પાડીને ઑનલાઇન લીક કરી દીધા હતા. ટીમના મૅનેજરે મીડિયા સાથે વાત ન કરવાના નિર્ણય વિશે જણાવ્યું હતું કે ‘કોઈ તમારા નગ્ન ફોટો પાડે તો તમને કેવું લાગે? ખેલાડીઓ તેમના નિર્ણય પર મક્કમ છે કે તેઓ મીડિયા સાથે વાતચીત નહીં કરે. તેમની નારાજગી એકાદ દિવસમાં દૂર થશે કે આખા વર્લ્ડ કપ દરમ્યાન ચાલુ રહેશે એની મને જાણ નથી.’




Whatsapp-channel Whatsapp-channel

17 June, 2014 06:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK