હાર્દિક પંડ્યાને મળી ગઈ છે પોતાની દુલ્હન! પરિવાર પણ ગઈ છે વાત

Published: Oct 26, 2019, 15:27 IST | મુંબઈ

ભારતીય ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પોતાની હમસફર મળી ગઈ છે. આ મામલે તેણે ઘરના લોકો સાથે પણ વાત કરી લીધી હોવાની ચર્ચા છે.

નતાશા અને હાર્દિક
નતાશા અને હાર્દિક

ભારતીય ટીમમાંથી ઈજાના કારણ બહાર થઈ રહેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક બલા જેવી ખૂબસૂરત ડાન્સરને પોતાની હમસફર બનાવી શકે છે. અનેક બૉલીવુડ એક્ટ્રેસ સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં રહેનાતા હાર્દિક પંડ્યા હવે ડાન્સર નતાશા સ્ટેનકોવિકની સાથે રિલેશનશિપમાં છે અને તેઓ આ સંબંધને આગળ લઈ જવા માંગે છે.

હાર્દિક પંડ્યા હાલ નતાશાને ડેટ કરી રહ્યા છે. જે જાણીતા સેલિબ્રિટી ટીવી ડાન્સ શો નચ બલિયે 9માં પણ જોવા મળી હતી. મસ્તમૌલા ખેલાડી હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડમાં સર્જરી કરાવીને ઘરે પાછા આવેલા હાર્દિક પંડ્યા હાલ પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યા છે. ખબર છે રે હાર્દિક પંડ્યા સર્બિયાની ડાન્સર અને મૉડેલ નતાશાને લઈને ગંભીર છે.

 
 
 
View this post on Instagram

ain't nobody ever kept my attention. They couldn't do it, yeah, boy, they blew it.

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) onAug 24, 2019 at 2:26am PDT


ખબર છે કે હાર્દિક પંડ્યાએ કેટલાક મહિના પહેલા જ નતાશા સ્ટેનકોવિકે પોતાના પરિવાર સાથે મળાવી હતી. સ્પૉટબૉટના રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકને મોટા ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી પણ પસંદ કરે છે. એ સિવાય હાર્દિક પંડ્યાના પરિવારજનોએ પણ નતાશાને પરિવારના રૂપમાં સ્વીકાર કરી લીધી છે.

 
 
 
View this post on Instagram

Festive vibe 💫🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) onOct 22, 2019 at 7:51am PDT


એટલું જ નહીં, નતાશાએ હાર્દિક પંડ્યાના ફેમિલી ફંક્શનમાં પણ હાજરી આપવાનું શરૂ કર્યું છે. કેટલાક દિવસો પહેલા કૃણાસ પંડ્યા અને તેની પત્ની પંખુરીએ દિવાળી પાર્ટી રાખી હતી. જેમાં કેટલાક પરિવારના લોકો જ સામેલ હતા. નતાશા આ પાર્ટીનો ભાગ બની, પરંતુ મહેમાનના આવ્યા બાદ તેમની મહેમાનગતિ પણ કરી રહી હતી. એ સિવાય હાર્દિકના કઝિનના બર્થ ડે પર પણ નતાશા નજર આવી હતી.

આ પણ જુઓઃ Hardik Pandya : જુઓ આ ગુજ્જુ ક્રિકેટરનો કુલ અંદાજ

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાના જન્મદિવસે નતાશાએ એક પોસ્ટ કરી હતી. 11 ઑક્ટોબર માટે કરવામાં આવેલી એક પોસ્ટમાં નતાશાએ લખ્યું હતું કે, "મારા મજબૂત અને  સુંદર આત્મા વાળા પ્રિય મિત્ર. આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહે. તમામ મોટી ચીજો તમારા હિસ્સામાં આવે. નતાશાએ છેલ્લે લખ્યું છે કે, હું હંમેશા તમારી પાછળ ઉભી રહીશ."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK