ઘરે બેઠાં-બેઠાં ફિટનેસ-ટિપ્સ આપી રહ્યો છે મયંક અગરવાલ

Published: Mar 24, 2020, 09:55 IST | Agencies | Bengaluru

મયંક અગરવાલ ઘરે બેઠાં-બેઠાં તેના ચાહકોને ફિટનેસ-ટિપ્સ આપી રહ્યો છે.

મયંક અગરવાલ
મયંક અગરવાલ

મયંક અગરવાલ ઘરે બેઠાં-બેઠાં તેના ચાહકોને ફિટનેસ-ટિપ્સ આપી રહ્યો છે. કોરોના વાઇરસને કારણે દરેક વ્યક્તિ ઘરમાં બંધ છે અને એમાંથી ઇન્ડિયન ટેસ્ટ ઓપનર મયંક અગરવાલ પણ બાકાત નથી. મયંક અગરવાલના ઘણા ફોટો વાઇરલ થયા છે, જેમાં તે લોન પર અને ઘરે સ્ટ્રેન્ગ્થ માટે ટ્રેઇનિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કર્યું હતું કે મયંક અગરવાલ ઘેરબેઠાં આપણને ફિટનેસ ગોલ આપી રહ્યો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK