Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોના-પૉઝિટિવ માનષી જોષી વુમન્સ આઇપીએલમાંથી આઉટ

કોરોના-પૉઝિટિવ માનષી જોષી વુમન્સ આઇપીએલમાંથી આઉટ

18 October, 2020 10:49 AM IST | Mumbai
Mumbai correspondent

કોરોના-પૉઝિટિવ માનષી જોષી વુમન્સ આઇપીએલમાંથી આઉટ

કોરોના-પૉઝિટિવ માનષી જોષી વુમન્સ આઇપીએલમાંથી આઉટ

કોરોના-પૉઝિટિવ માનષી જોષી વુમન્સ આઇપીએલમાંથી આઉટ


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પેસબોલર માનસી જોષીનો કૉવિડ-૧૯ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાથી ૪થી ૯ નવેમ્બર દરમ્યાન યુએઈમાં યોજાનારી વુમન્સ આઇપીએલમાંથી તે આઉટ થઈ ગઈ છે. રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ ૨૭ વર્ષની માનસી હાલમાં દેહરાદૂનમાં ક્વૉરન્ટીન છે અને એથી તે ૧૩ ઑક્ટોબરે મુંબઈ નહોતી આવી જ્યાં વુમન્સ આઇપીએલ માટે બધી ખેલાડીઓ ભેગી થવાની હતી. મિથાલી રાજના નેતૃત્વવાળી વેલોસિટી ટીમમાં માનસી રમવાની હતી અને તેની જગ્યાઅે અન્ય ૨૬ વર્ષની પેસર મેઘના સિંહને પસંદ કરવામાં આવી છે. માનસી જોષી ૨૦૧૬માં ભારતીય ટીમમાં સિલેક્ટ થયા બાદ અત્યાર સુધી ૧૧ વન-ડે અને ૮ ટી૨૦ મૅચ રમી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 10:49 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK