Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટી૧૦ લીગમાં રમશે ગેઇલ, બ્રાવો, રસેલ અને આફ્રિદી

ટી૧૦ લીગમાં રમશે ગેઇલ, બ્રાવો, રસેલ અને આફ્રિદી

22 December, 2020 03:29 PM IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટી૧૦ લીગમાં રમશે ગેઇલ, બ્રાવો, રસેલ અને આફ્રિદી

ડ્વેઇન બ્રાવો

ડ્વેઇન બ્રાવો


અબુ ધાબીમાં ૨૮ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન આબુ ધાબીમાં યોજાનારી દુનિયાની એકમાત્ર ટી૨૦ ક્રિકેટ લીગની ચોથી સીઝનમાં ક્રિસ ગેઇલ, ડ્વેઇન બ્રાવો અને શાહિદ આફ્રિદી જેવા દિગ્ગજો પણ રમતા જોવા મળશે. ગેઇલ અબુ ધાબી ટીમનો, આફ્રિદી કલંદર્સ ટીમનો, બ્રાવો દિલ્હી બુલ્સ ટીમનો, આન્દ્રે રસેલ નૉર્ધર્ન વૉરિયર્સ ટીમનો અને સુનીલ નારાયન ડેક્કન ગ્લૅડિયેટર્સ ટીમના આઇકન પ્લેયર તરીકે રમશે. આ ઉપરાંત જાણીતા ખેલાડીઓમાં શોએબ મલિક (ચૅમ્પિયન મરાઠા અરેબિયન્સ), શ્રીલંકન ખેલાડીઓ થિસારા પરેરા (પુણે ડેવિલ્સ) અને ઇસરુ ઉદાના (બંગલા ટાઇગર્સ) પણ મેદાન ગજવશે. આ ટી૧૦ લીગને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની પણ માન્યતા મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 03:29 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK