Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ : પુજારા

પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ : પુજારા

02 November, 2019 04:48 PM IST | મુંબઈ ડેસ્ક

પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ : પુજારા

પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ : પુજારા


કલકત્તા : (આઇ.એ.એન.એસ.) ભારત અને બંગલા દેશની ક્રિકેટ ટીમ પહેલી વાર પિન્ક બૉલ વડે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવા જઈ રહી છે એવામાં ચેતેશ્વર પુજારાનું કહેવું છે કે પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ છે. 

પુજારાનું આ સંદર્ભે કહેવું છે કે ‘આ ખૂબ જ એક્સાઇટિંગ રહેશે. અમે ફર્સ્ટ ક્લાસ મૅચ એનાથી રમ્યા છે, પણ આ ટેસ્ટ મૅચ છે. મને આશા છે કે ટીમના બીજા પ્લેયરો પણ ઘણા ઉત્સુક હશે. હા, આ બૉલ સાથે રમવાનો વધારે
અનુભવ નથી, પણ જેમ-જેમ તમે એનાથી રમશો એમ તમને વધારે ખબર પડતી જશે. મારા મતે રાતના સમયમાં પિન્ક બૉલ સાથે રમવાનો વધારે અનુભવ નથી એ જ એકમાત્ર અમારી સામે પડકાર છે. બાકી તો ટીમ બધી રીતે સક્ષમ છે. ટેસ્ટ ટીમમાં ઘણા એવા પ્લેયર છે જેમને આ બૉલ સાથે રમવાનો અનુભવ છે અને એ ટીમને મદદરૂપ થઈ શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2019 04:48 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK