સ્પેનની સ્ટાર બૅડ્મિન્ટન મહિલા ખેલાડી કૅરોલિના મરીને ગઈ કાલે થાઇલૅન્ડ ઓપનના મહિલા સિંગલ્સની ફાઇનલ મૅચમાં તાઇવાનની તાઇ ત્ઝ્યુ યિંગને ૨૧-૯, ૨૧-૧૬થી હરાવીને થાઇલૅન્ડ ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બન્ને વચ્ચે ૪૨ મિનિટ સુધી આ મુકાબલો ચાલ્યો હતો.
સામા પક્ષે મૅન્સ સિંગલ્સમાં ડેન્માર્કના વિક્ટર ઍક્સેલ્સને હૉન્ગ કૉન્ગના ઍન્ગસ લૉન્ગને ૨૧-૧૪, ૨૧-૧૪થી હરાવીને થાઇલૅન્ડ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
ICC Test Rankingsમાં રોહિત શર્માએ મારી છલાંગ, પહોંચ્યા આ સ્થાન પર
28th February, 2021 14:11 ISTબે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક
28th February, 2021 13:33 ISTસાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર
28th February, 2021 13:30 ISTપુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી
28th February, 2021 13:26 IST