Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાઇટ બૉલ ક્રિકેટમાં બટલર અત્યાર સુધીનો બેસ્ટ પ્લેયર છે : સ્ટુઅર્ટ બ્રૉડ

વાઇટ બૉલ ક્રિકેટમાં બટલર અત્યાર સુધીનો બેસ્ટ પ્લેયર છે : સ્ટુઅર્ટ બ્રૉડ

08 September, 2020 03:24 PM IST | Southampton
IANS

વાઇટ બૉલ ક્રિકેટમાં બટલર અત્યાર સુધીનો બેસ્ટ પ્લેયર છે : સ્ટુઅર્ટ બ્રૉડ

સ્ટુઅર્ટ બ્રૉડ

સ્ટુઅર્ટ બ્રૉડ


ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં ઇંગ્લૅન્ડના જૉસ બટલરે સિક્સર મારીને મૅચ અને સિરીઝ જિતાડી આપી હતી. બટલરનાં ભરપૂર વખાણ કરતાં તેના સાથીપ્લેયર બ્રૉડે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડના વાઇટ બૉલ ક્રિકેટના સૌથી બેસ્ટ પ્લેયર જૉસ બટલરે ફરી એક વાર પોતાની કમાલ બતાવી છે.’
ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટી૨૦માં બટલરે ૪૪ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે પણ જૉસ બટલરનાં વખાણ કર્યાં હતાં. સ્ટાર્કે કહ્યું કે ‘તે વિરોધી ટીમને હેરાન કરી મૂકનાર પ્લેયર છે. પહેલી મૅચમાં પણ તેનણે કમાલ કરી હતી અને આ મૅચમાં પણ તેણે બૅટ વડે વિરોધી ટીમને ધોઈ નાખી હતી. અમારે તેને પાવરપ્લેમાં આવું જ કરવું જોઈતું હતું અને મારા ખ્યાલથી બોલરોએ એ વિશે ચર્ચા કરવી જોઈતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 03:24 PM IST | Southampton | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK