Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરભજનને છ મહિના કરતાં વધુ સમય ટીમની બહાર રખાય જ નહીં : ગાંગુલી

હરભજનને છ મહિના કરતાં વધુ સમય ટીમની બહાર રખાય જ નહીં : ગાંગુલી

29 August, 2012 06:34 AM IST |

હરભજનને છ મહિના કરતાં વધુ સમય ટીમની બહાર રખાય જ નહીં : ગાંગુલી

હરભજનને છ મહિના કરતાં વધુ સમય ટીમની બહાર રખાય જ નહીં : ગાંગુલી


saurav-gangulyનવી દિલ્હી: દેશના ટોચના ત્રણ સ્પિનરોના નામ લેવામાં આવે તો એમાં ભજીનો સમાવેશ કરી જ શકાય. હું જે કહું છું એને ભજીની તરફેણ કહો કે તેના પ્રત્યેનો મારો પ્રેમ કહો, હું ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા માગું છું કે ભજી જેવા વલ્ર્ડ-ક્લાસ બોલરને છ મહિનાથી વધુ ટીમની બહાર રખાય જ નહીં. તેને એક વર્ષ સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની ફરજ પાડવી વધુપડતું કહેવાય.’

હરભજન છેલ્લે ટીમ ઇન્ડિયા વતી ઑગસ્ટ ૨૦૧૧માં નૉટિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમૅચમાં રમ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 06:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK