ઑલરાઉન્ડર બેન સ્ટોક્સને હાલમાં જ પ્રોફેશનલ ક્રિકેટર્સ અસોસિએશનનો પ્લેયર ઑફ ધ યર બનાવવામાં આવ્યો. જુલાઈમાં વર્લ્ડ કપની ફાઇનલ મૅચના હીરો બેન સ્ટોક્સે હાલમાં રમાયેલી ઍશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ૧૩૫ રન કરીને ઇંગ્લૅન્ડને જીત અપાવી હતી. આ જીતથી તેઓ ઍશિઝને ડ્રૉ કરાવવામાં સફળ રહ્યા હતા. પ્લેયર ઑફ ધ યર બનવા વિશે બેન સ્ટોક્સે કહ્યું હતું કે ‘આ અવૉર્ડ મેળવીને હું પર્સનલી ખૂબ જ પ્રાઉડ લઉં છું, કારણ કે આ માટે મારા સાથીઓએ મારા માટે વોટિંગ કર્યું છે. ૨૦૧૯માં અમે ટીમ તરીકે ખૂબ જ સિદ્ધિઓ મેળવી છે.
આ પણ વાંચો : સેહવાગ સાથે રોહિતની સરખામણી કરવી એ ખોટું છે : રૉબિન ઉથપ્પા
વર્લ્ડ કપ જીતવું અને ઍશિઝ ડ્રૉ કરી એનાથી અમારા માટે આ સમર ખૂબ જ સારું રહ્યું છે. એક ટીમ તરીકે અને પર્સનલી પણ હું એના પર ખૂબ ગર્વ કરું છું.’
સ્ટોક્સ, ઍન્ડરસન અને આર્ચર ભારત આવી રહ્યા છે
23rd January, 2021 11:55 ISTભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ સ્ટોક્સ સાથે કરી સર જાડેજાની સરખામણી
1st January, 2021 12:25 ISTસ્ટોક્સના પિતાનું ન્યુ ઝીલૅન્ડમાં નિધન
10th December, 2020 17:30 ISTIPL 2020: રાજસ્થાન રૉયલ્સ સાત વિકેટે જીતી
30th October, 2020 23:02 IST