ઇંગ્લૅન્ડ સામેની ચાર ટેસ્ટ મૅચની સિરીઝ બાદ બન્ને દેશ વચ્ચે પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાવાની છે. એવામાં ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને રાહુલ તેવટિયાને ૧ માર્ચ સુધી અમદાવાદ પહોંચવાનો આદેશ આપ્યો છે. આ ચારેય પ્લેયર્સ હાલમાં વિજય હઝારે ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે.
અમદાવાદ પહોંચ્યા બાદ આ ખેલાડીઓેને ક્વૉરન્ટીન કરવામાં આવશે અને ત્યાર બાદ જ તેઓ ભારતીય ટીમ સાથે જોડાઈને પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લઈ શકશે. એમાં પણ પોતાનો લય પાછો મેળવવા પ્લેયરોને બે-ત્રણ મૅચ રમવાનું કહેવામાં આવ્યું છે.
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST