Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૉલ સ્ટમ્પને અડ્યો છતાં બચી ગયો વૃદ્ધિમાન સહા

બૉલ સ્ટમ્પને અડ્યો છતાં બચી ગયો વૃદ્ધિમાન સહા

22 August, 2015 04:44 AM IST |

બૉલ સ્ટમ્પને અડ્યો છતાં બચી ગયો વૃદ્ધિમાન સહા

બૉલ સ્ટમ્પને અડ્યો છતાં બચી ગયો વૃદ્ધિમાન સહા



saha




ગઈ કાલે મૅચની બીજી ઓવરમાં ધમિકા પ્રસાદનો એક બૉલ સહાને બીટ કરતો વિકેટકીપરના હાથમાં પહોંચી ગયો હતો. શ્રીલંકાના ખેલાડીઓએ અપીલ કરી હતી, પરંતુ અમ્યાયરોએ એ અપીલને નકારી કાઢી હતી. રિપ્લે જોતાં ખબર પડી હતી કે બૉલ સ્ટમ્પને અડ્યો હતો, પરંતુ બેલ્સ નહોતી પડી. 

ત્યાર બાદની થોડી ઓવર પછી સહાના બૅટને અડીને એક બૉલ વિકેટકીપર દિનેશ ચંદીમલનાં ગ્લવ્ઝમાં ગયો હતો અને મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો, પરંતુ અમ્પાયર નક્કી નહોતા કરી શક્યા કે વિકેટકીપરે કૅચ પકડ્યો છે કે નહીં અને એને પરિણામે સહાને નૉટઆઉટ આપવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2015 04:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK