Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોમ રૅન્કિંગ્સ સિરીઝ બજરંગ પુનિયા અને રવિ કુમાર જીત્યા ગોલ્ડ મોડલ

રોમ રૅન્કિંગ્સ સિરીઝ બજરંગ પુનિયા અને રવિ કુમાર જીત્યા ગોલ્ડ મોડલ

20 January, 2020 12:50 PM IST | Mumbai Desk

રોમ રૅન્કિંગ્સ સિરીઝ બજરંગ પુનિયા અને રવિ કુમાર જીત્યા ગોલ્ડ મોડલ

રોમ રૅન્કિંગ્સ સિરીઝ બજરંગ પુનિયા અને રવિ કુમાર જીત્યા ગોલ્ડ મોડલ


ભારતીય રેસલર બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાએ ગઈ કાલે રાતે રોમ રૅન્કિંગ્સ સિરીઝની ફાઇનલમાં ધમાકેદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે અમેરિકાના બૉક્સર જૉર્ડન ઓલિવરને ૪-૩થી હરાવતાં ૬૫ કિલોગ્રામની ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. 

બીજી બાજુ રવિ કુમારે ૬૧ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કૅટેગરીનો ગોલ્ડ પોતાના નામે કર્યો છે. તેણે કઝાકિસ્તાનના નુરબોલાત અબ્દુઆલિયેવને ૧૨-૨થી કારમો પરાજય આપ્યો હતો. બજરંગે જ્યાં ગોલ્ડ માટે મહેનત કરવી પડી તો રવિ માટે આ મુકાબલો એકતરફી રહ્યો હતો.
નોંધનીય છે કે રવિ આ વખતે ૬૧ કિલોગ્રામની કૅટેગરીમાં લડી રહ્યો હતો, જ્યારે આ પહેલાં તે ૫૭ કિલોગ્રામ કૅટેગરીમાં ઊતરતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 12:50 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK