Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પી. વી. સિન્ધુ પહોંચી સ્વિસ ઓપનની ફાઇનલમાં : આજે મૅરિન સાથે મુકાબલો

પી. વી. સિન્ધુ પહોંચી સ્વિસ ઓપનની ફાઇનલમાં : આજે મૅરિન સાથે મુકાબલો

07 March, 2021 11:30 AM IST |

પી. વી. સિન્ધુ પહોંચી સ્વિસ ઓપનની ફાઇનલમાં : આજે મૅરિન સાથે મુકાબલો

પી. વી. સિન્ધુ

પી. વી. સિન્ધુ


સ્વિસ ઓપન સુપર-૩૦૦ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં ગઈ કાલે ભારતની પી.વી. સિન્ધુએ સેમી ફાઇનલ મુકાબલામાં ડેનમાર્કની મિઆ બ્લિશફ્લેટને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિન્ધુએ મિઆ સામે ૪૩ મિનિટ ચાલેલી મૅચમાં ૨૨-૨૦, ૨૧-૧૦થી મહાત આપી હતી. આજે ફાઇનલ મુકાબલામાં તેનો સામનો ઑલિમ્પિક ચૅમ્પિયન કૅરોલિના મૅરિન સાથે થશે.

સામાપક્ષે પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત ડેનમાર્કના વિક્ટર એક્સલસેન સામે ૧૩-૨૧, ૧૯-૨૧થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 11:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK