Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનના અદ્ભુત ખેલાડીઓની ખોજમાં બાબર આઝમ પણ એક છે : અખ્તર

પાકિસ્તાનના અદ્ભુત ખેલાડીઓની ખોજમાં બાબર આઝમ પણ એક છે : અખ્તર

16 March, 2020 12:00 PM IST | Lahore

પાકિસ્તાનના અદ્ભુત ખેલાડીઓની ખોજમાં બાબર આઝમ પણ એક છે : અખ્તર

બાબર આઝમ

બાબર આઝમ


શોએબ અખ્તરનું કહેવું છે કે પાકિસ્તાને શોધેલા શ્રેષ્ઠ પ્લેયરમાંનો એક બાબર આઝમ છે. બાબર આઝમ હાલમાં પાકિસ્તાનની ટી૨૦ ટીમનો કૅપ્ટન છે અને તે પાકિસ્તાન સુપર લીગમાં કરાંચી કિંગ્સમાંથી રમે છે. બાબર આઝમે ૯ મૅચમાં ૩૧૩ રન કર્યા છે. પાકિસ્તાનની સુપર લીગ ફ્રૅન્ચાઇઝીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે કે કોરોના વાઇરસને પગલે આ ટુર્નામેન્ટની બાકીની મૅચ લાહોરને બદલે કરાચીમાં રમાડવામાં આવે. બાબર આઝમ વિશે વાત કરતાં શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘તમે જ્યારે બૅટિંગ વિકેટ પર બાબર આઝમની સામે ખૂબ સરળ બૉલ નાખો ત્યારે તમારે એના સંજોગોનો સામનો કરવો રહ્યો. પાકિસ્તાને શોધેલા શ્રેષ્ઠ પ્લેયરમાંનો એક બાબર આઝમ છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 12:00 PM IST | Lahore

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK