૨૭ વર્ષના રશિયન ક્વૉલિફાયર એસ્લન કરાત્સેવે ગઈ કાલે સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો. ૧૧૪મા ક્રમાંકિત કરાત્સેવે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ૧૮મા ક્રમાંકિત અને ઇન્જર્ડ ગ્રિગોર ડિમિત્રોવ સામે પહેલો સેટ હાર્યા બાદ તેને ૨-૬, ૬-૪, ૬-૧ અને ૬-૨થી હરાવ્યો હતો. આ સાથે કરાત્સેવ ઓપન ઍરામાં પોતાની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમમાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરનાર પહેલો પુરુષ ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત ૧૧૪ ક્રમાંક સાથે સેમીમાં પ્રવેશ કરીને ૨૦૦૧ બાદ લોએસ્ટ રૅન્ક ખેલાડી બન્યો હતો. છેલ્લે ૨૦૦૧માં વિમ્બલ્ડનમાં ૧૨૫મો ક્રમાંકિત ગોરાન ઇવાનિસેવિક સેમી ફાઇનલમાં પ્રવેશ્યો હતો.
સેમી ફાઇનલમાં કરાત્સેવનો મુકાબલો વર્લ્ડ નંબર વન જૉકોવિચ સામે થશે.
ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન, અક્ષર-અશ્વિન ફરી ભારે પડ્યા
5th March, 2021 10:47 ISTપાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાગ્રસ્તોની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય
5th March, 2021 10:47 ISTહૅટ-ટ્રિક લેનાર ધનંજયની ઓવરમાં પોલાર્ડે ફટકારી 6 બૉલમાં 6 સિક્સર
5th March, 2021 10:47 ISTબે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળતાં નરાજ થયો બેન સ્ટોક્સ
5th March, 2021 10:47 IST